| માનસરોવર |
| |
લંબાઈઃ ૧૨૦ ફૂટ, પહોળાઈઃ ૧૨૦ ફૂટ |
| |
ઊંડાઈઃ ૫૬ ફૂટ, વચ્ચે એક કુવો |
| |
પશ્ચિમ ભાગે શિવાલય - ૯ ફૂટ પહોળું અને ૨૮ ફૂટ ઊંચું |
| |
બાંધકામઃ તા.૧-૪-૧૮૮૭ થી તા. ૧૩-૨-૧૮૯૫ સુધી |
|
|
 |
|
|
| |
| શ્રી ઉમિયા માતાજીનું મંદિર |
| |
ઊંચાઈઃ ૬૩ ફૂટ - ૯ ઇંચ |
| |
પૂર્વ-પશ્ચિમ લંબાઈઃ ૮૬ ફૂટ - ૬ ઇંચ |
| |
ઉત્તર-દક્ષિણ પહોળાઈઃ ૮૧ ફૂટ - ૬ ઇંચ |
| |
રંગમંડપઃ ૨૬ ફૂટ ૮ ઇંચ × ૧૧ ફૂટ ૧ ઇંચ |
| |
ચોકીઃ ૧૧ ફૂટ ૧ ઇંચ × ૧૧ ફૂટ ૧ ઇંચ |
| |
મંડોવરની ઊંચાઈઃ ૧૫ ફૂટ - ૭ ઇંચ |
| |
મંદિરની જગતીઃ ૪ ફૂટ - ૩ ઇંચ |
| |
મંદિરની કર્ણપીઠઃ ૨ ફૂટ - ૧૧ ઈંચ |
| |
મંદિરના શિખરની ઊંચાઈઃ ૪૪ ફૂટ -૧ ઇંચ |
| |
સ્થાપત્યઃ ચૌલુક્ય શેલી |
| |
લગભગ ૧૭૫ વર્ષ જૂનું બાંધકામ |
|
|
 |
|
| |
| મંદિરના અંદરની ધર્મશાળા |
| |
મંદિર ફરતે ૨૫થી ૩૦ ફુટની જગ્યા રાખી ધર્મશાળા બનાવી. |
| |
ધર્મશાળાની લંબાઇઃ પૂર્વ-પશ્ચિમ - ૧૮૫ ફૂટ |
| |
ઉત્તરે પહોળાઇઃ ૧૬૦ ફૂટ |
| |
દક્ષિણે પહોળાઇઃ ૧૪૮ ફૂટ |
| |
ખર્ચઃ રૂ. ૧૭,૫૩૮ |
| |
ધર્મશાળાના ૬૧ વિભાગ-૩ મહેલદાર દરવાજા - ચોમેર કિલ્લેબંધી. |
| |
થાંભલા કમાનો – ભોંયતળિયે પથ્થર જડેલો છે - ધર્મશાળા પર મજબૂત ધાબું કરી અગાશી છે - ચાર ખૂણે ચાર ધુંમટ-પૂર્વ તરફના દરવાજે ૨૨ × ૧૧ ફૂટની ઓરડી છે, જે માતાજીના ગવૈયાઓ માટે અને ચોઘડિયાં વગાડવા ઉપયોગમાં લેવાય છે. |
|
|
 |
|
|
| |
| ઉમિયા જ્યોતિરથ |
| |
લંબાઈ-૨૩’, પહોળાઈ-૮’, ઊંચાઈ-૧૫’ ખર્ચ રૂ. ૮,૬૦,૬૦૦ |
| |
જ્યોતિરથ તાતા ૪૦૭ ગાડીમાં જોડવામાં આવ્યો છે. |
|
|
 |
|
|
મા ઉમિયા જગત જનની આઘશક્તિ છે
શ્રી મા ઉમિયા માતા એ આઘશકિત જગત જનની છે તે કડવા પાટીદારોની કુળદેવી છે. મા ઉમિયાએ આઘશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પતિ કરી. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે. જ્યારે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું, ત્યારે ત્યારે મહાશક્તિએ યુગે યુગે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઇ તેનો સંહાર કરી દેવી શક્તિઓનું રક્ષણ કર્યુ. જ્ગતમાં જ્યાં જ્યાં શક્તિ છે ત્યાં ત્યાં મા ઉમિયાનો પ્રભાવ છે, તે જ શક્તિ દિવ્યતા અને તેજ પ્રદાન કરે છે. |
|