ટ્રસ્ટ વિશે
સવલતો
ઉત્સવો
દાન
ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો?
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
દાતાશ્રીઓની યાદી
સાઈટ મેપ
ઑડિયો ગેલેરી
 
અન્ય સંસ્થાઓ
શ્રી ઉમિયા પથિકાશ્રમ - અંબાજ
  શ્રી અંબાજી દેવસ્થાનના પશ્ચિમ દરવાજા જોડે સને. ૧૯૭૯માં વિશાળ જગ્યા સાથે લશ્કરી શેઠનો બંગલો ખરીઘો - રૂ.૩,૨૫,૦૦૦
  ત્યાં ૨૮ રૂમ - એક ઓફિસ – ૨ રસોડાં શેઠ, ૫૦૦ યાત્રીઓની સગવડતા સાથે. ખર્ચ અંદાજે રૂ. ૨૫,૦૦,૦
 
શ્રી ઉમિયા માતાજી કેમ્પસ - સોલા (અમદાવાદ)
  શ્રી ભાગવત વિઘાપીઠની બાજુમાં ૨૬ વીધા જમીન તથા બોર અને ૨૬ રૂમોનાં બાંધકામ સાથે ખરીદવામાં આવ્યાં.
  ૨૬ રૂમ પૈકી ૧૩ રૂમ આઇ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરને ફાળવી. ખર્ચઃ રૂ. ૭૫,૦૦,૦૦૦.
  નાનકડું સુંદર શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું.
 
શ્રી ના.મા. પટેલ પરિવાર શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ – બેચરા
સને ૧૯૭૯ આસપાસ શ્રી નારણભાઇ માધવલાલ પટેલ પરિવાર તરફથી ૯૨૦૧ ચોરસવાર જમીન પથિકાશ્રમ માટે ભેટ મળી.
  આ પથિકાશ્રમના બે માળ
  ૧૬ + ૧૬ = ૩૨ રૂમ
  ૨૦૦૦ માણસો જમી શકે તેવા ભોજનાલયની વ્યવસ્થા
  એકીસાથે ૨૪ રસોડાં થઇ શકે તેવી વ્યવસ્થા
  કુલ ખર્ચ રૂ. ૪૨,૦૦,૦૦૦
  આ ઉપરાંત ૫૪ × ૧૦૦ ફૂટનો એક સાંસ્કૃતિક હોલ
  તેના ઉપર આધુનિક સગવડતાવાળી ૧૧ રૂમો - એક ઓફિસ.
  ખર્ચ અંદાજે રૂપિયા ૫૪,૦૦,૦૦૦
  ભવિષ્યની જરૂરિયાત માટે બીજી ૨.૫ વીધા જમીન પણ લેવામાં આવી.
  આ પથિકાશ્રમ ખાતે પટેલ કમુબહેન અંબાલાલ નારણદાસ સીતાપુરવાળાના રૂ. ૪,૭૫,૦૦૦ ના દાનથી શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું.
Top ⇑
 
૧૮ મી શતાબ્દી રજત જ્યંતી મહોત્સવ સહસ્ત્રચંડી મહાયજ્ઞ ૨૦૦૯ ( વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો )
Site Designed By : Adit Microsys હોમ   |  ટ્રસ્ટ વિશે  |  સવલતો  |  ઉત્સવો   |   દાન (ડોનેશન)  |  ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો?  |  વિડીયો ગેલેરી  |   ફોટો ગેલેરી  | ડાઉનલોડ  |  સાઈટ મેપ  |  સંપર્ક માહિતી
Copyright © 2009 . All Right Reserved
 
hit counters