| મા ઉમિયાના મંદિરે દરરોજ ચાર વખત આરતી થાય છે. |
| ક્રમ |
આરતીનો પ્રકાર |
આરતીનો સમય |
| ૧ |
સવારે – મંગળા આરતી કે શણગાર આરતી |
સવારે ૬-૩૦ વાગે |
| ૨. |
બપોરે – રાજભોગ અને આરતી |
બપોરે ૧૧-૧૫ વાગે |
| ૩. |
સાંજે - સંધ્યા આરતી |
સાંજે ૭-૧૫ વાગે |
| ૪. |
રાત્રે - શયન આરતી |
રાત્રે ૯-૩૦ વાગે |
|
|
|
| સવારે આરતી બાદ મહાપ્રસાદનો ભોગ ધરાવી પ્રસાદ વહેંચાય છે. |
|